________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૪૬ જીવ? “સદનપછીતપ્રચય:” (સહન) સ્વભાવશક્તિમાત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી (સ્પણીત) દઢ કર્યો છે (પ્રત્યય:) અનુભવ જેણે, એવો છે. વળી કેવો છે? “સર્વરમાત નિયત સ્વભાવમવનજ્ઞાનાત વિમવેત્ત: ભવન” (સર્વાન) જેટલા છે. (નિયતસ્વમવ) પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે શેયરૂપ જીવાદિ પદાર્થો તેમની (મવન) સત્તાની આકૃતિરૂપે પરિણમ્યા છે એવા (જ્ઞાનાતુ) જીવના જ્ઞાનગુણના પર્યાય, તેમનાથી (વિમવત્ત: મિવન) ભિન્ન છે જ્ઞાનમાત્ર સત્તા–એવો અનુભવ કરતો થકો. | ૮૮ાા
(શ્રી સમયસારજી કળશ ટીકા. કળશ ૨૫૮) જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે ય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્યપદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. |૮૯
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ નં-૭)
યહ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય તથા કાલદ્રવ્ય વ અન્ય જીવદ્રવ્યો આદિ લેકર જિતને ય અર્થાત્ જાનને યોગ્ય પદાર્થ હૈ યે સબ મેરે સંબંધી નહીં હૈ. મૈ વિશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ હી હું, કયોંકિ આત્માકા લક્ષણ જ્ઞાનદર્શનઉપયોગમય હૈ. ઈન દોનોંકો અભેદસે ઉપયોગ કહતે હૈ. અભેદસે જો ઉપયોગ હૈ સોહી આત્મા હૈ ક્યોકિં આત્મા કે પ્રત્યેક પ્રદેશમેં ઉપયોગ હૈ, મૈ આત્મા હું, અપનેકો ઈસ પ્રકાર જાનતા હૂં કિ ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવરૂપ મૈ હૂં તથા એક અકેલા હૂં ઐસા જ્ઞાની જાનતા હૈ. ઈસ કારણ તિન ધર્માદિ દ્રવ્યો પ્રતી મૈ
* પરને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com