________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૪૦ વેળા તથા આકાશ વગેરેને વિષય કરતી વેળા એ બન્ને મતિશ્રુતજ્ઞાન નિયમથી અહીં આગળ પરોક્ષ હોય છે, પ્રત્યક્ષ નહીં.
ભાવાર્થ- પરંતુ જે સમયે એ બન્ને જ્ઞાન સ્પર્ધાદિક વિષયો ને જાણે છે તે સમયે તથા જે સમયે આકાશ આદિ અમૂર્ત પદાર્થોને જાણે છે તે સમયે એ બન્ને જ્ઞાન નિયમથી પરોક્ષ જ છે પરંતુ સ્વાનુભૂતિના સમય માફક પ્રત્યક્ષ નથી. અહીં શંકા
અન્વયાર્થ- શંકાકાર કહે છે કે જો મતિ-શ્રુતજ્ઞાન સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ છે તો નિશ્ચયથી “પ્રથમના બે જ્ઞાન પરોક્ષ છે” એવો સૂત્રમાં નિર્દેશ શા માટે કર્યો? તથા પરોક્ષ લક્ષણના યોગથી પણ અર્થાત્ તેમાં પરોક્ષનું લક્ષણ ઘટી જવાથી પણ એ બન્ને જ્ઞાન પરોક્ષ પ્રતીત થાય છે.
ભાવાર્થ- શંકાકાર કહે છે કે જો મતિ-શ્રુતજ્ઞાન, સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ હોય છે તો સૂત્રકારે “માઘે પરોક્ષ' એ સૂત્રમાં તેને પરોક્ષ શા માટે કહ્યાં? અર્થાત્ જો મતિશ્રુતજ્ઞાન સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ હોત તો સૂત્રકાર પણ તેનો જુદો ઉલ્લેખ કરતા પરંતુ કર્યો નથી, તેથી મતિશ્રુતજ્ઞાનને સ્વાનુભૂતિના સમયમાં પણ પરોક્ષ જ કહેવાં જોઈએ પણ પ્રત્યક્ષ નહીં, કારણ કે–તેને પ્રત્યક્ષ કહેવા સૂત્ર વિરુદ્ધ હોવાથી આગમ બાધિત છે, તથા એમાં પાછળ ગાથા ૭OO૭૦૧માં કહ્યા પ્રમાણે પરોક્ષનું લક્ષણ ઘટી જાય છે તેથી પણ તેને પરોક્ષ જ કહેવા જોઈએ, પ્રત્યક્ષ નહીં તેનું સમાધાનઃ
અન્વયાર્થ:- ઠીક છે, કારણ કે-વિસંવાદ રહિત હોવાથી વસ્તુનો વિચાર અતિશય રહિત થાય છે તેથી એ બન્ને જ્ઞાન
* ઇન્દ્રિયજ્ઞાનના(શેયના) લક્ષ ઇન્દ્રિય(શેય) પ્રગટે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com