________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
ભાવાર્થ- જે કે જ્ઞાન, નિર્વિકલ્પાત્મક છે-કેવળ સત્ શબ્દથી જ પ્રતિપાદિત થઈ શકે છે, એટલે જ્ઞાનને અર્થ વિકલ્પાત્મક કહેવું એ યોગ્ય નથી, કારણ કે-તે તો કેવળ સદાત્મક અને કોઈના આશ્રિત નહીં થતું કેવળ સ્વરૂપસિદ્ધ હોવાથી નિર્વિકલ્પરૂપ છે, તોપણ એ નિર્વિકલ્પનું સ્વરૂપ કોઈને કોઈ અવલંબન વિના કહી શકાતું નથી તેથી યુક્તિપૂર્વક યનું અવલંબન કરીને તેને “સ્વપરવ્યવસાયાત્મક, અર્થવિકલ્પાત્મક' ઇત્યાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે, અને તે શેયાશ્રિત જેવું ભાસિત થાય છે. જ્ઞયાશ્રિત કહેવું ઉપચારથી છે તેથી તે ઉપચરિત, વાસ્તવિકરૂપ હોવાથી સદભૂત અને ગુણ-ગુણીભેદ હોવાથી વ્યવહાર, એ પ્રમાણે આ નયને ઉપચરિત સદભૂત વ્યવહારનય કહે છે. આ ૮૨
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૫૪૧-૪૨-૪૩ ભાવાર્થ સહિત)
અન્વયાર્થ- તથા વિશેષમાં આ છે કે સ્વાત્માનુભૂતિના વખતમાં જેટલાં પ્રથમના તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે રહે છે તેટલા તે બધાંય સાક્ષાત્ પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, અન્ય એટલે પરોક્ષ નથી.
ભાવાર્થ- તથા એ મતિ અને શ્રુતજ્ઞાનોમાં પણ આટલી વિશેષતા છે કે-જે સમયે એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતેન્દ્રિય સ્વાત્માને પ્રત્યક્ષ કરે છે તેથી એ બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષરૂપ છે પણ પરોક્ષ નથી ૮૩ાા
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૦૬ નો અર્થ અને ભાવાર્થ) અન્વયાર્થ- અહીં સ્પર્ધાદિક ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરતી
* ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com