________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી જ છે) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે રૂપ નહીં થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃસિદ્ધ અને પરમાર્થ સ-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ ! ૭૯
(શ્રી સમયસારજી ગાથા-૩૧ ટકા) ય તો દ્રલેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે ય જ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું. || ૮૦
(શ્રી સમયસારજી ગાથા-૩૧ ભાવાર્થ) અન્વયાર્થ- આ પણ નયાભાસ છે કે “જ્ઞાન અને શેયને પરસ્પર બોધ્ય–બોધક સંબંધ છે જેમ કે જ્ઞાન, યગત છે અને એ ય પણ જ્ઞાનગત છે.
ભાવાર્થ- જ્ઞય જ્ઞાયક સંબંધને લઈને જ્ઞાનને યગત કહેવું તથા શેયને જ્ઞાનગત કહેવા તે પણ નયાભાસ છે તેનું કારણ
અન્વયાર્થ- જેમ આંખ રૂપને દેખે છે પરંતુ તે આંખ જ પોતે રૂપમાં પ્રવેશી જતી નથી તે જ પ્રમાણે જ્ઞાન શેયોને જાણે છે તો પણ તે જ્ઞાન જ પોતે શયોમાં પ્રવેશી જતું નથી.
ભાવાર્થ- જેમ આંખ, રૂપને દેખે છે પરંતુ તેટલા માત્રથી તે આંખ કાંઈ રૂપમાં પ્રવેશી જતી નથી, તે જ પ્રમાણે જ્ઞાન શેયોને
* એક ભાવકભાવ, એક શેયનોભાવ - તેનાથી જુદો હું શાયકભાવ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com