________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
જ્ઞાયકસંબંધ ભી નહીં હૈ।। ૩૭।।
(શ્રી પ્રવચનસારજી, શ્રી જયસેનાચાર્ય ગા. ૨૦૦ ની ટીકામાંથી ) આત્મદ્રવ્યની પ્રાપ્તિનો પ્રકાર કહેવામાં આવે છે.
પ્રથમ તો, અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવી મોહભાવનાના ( મોહના અનુભવના ) પ્રભાવ વડે આત્મપરિણતિ સદાય ઘૂમરી ખાતી હોવાથી આ આત્મા સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો ક્રમે પ્રવર્તતી અનંત જ્ઞસિવ્યક્તિઓ વડે પરિવર્તન પામે છે, તેથી શક઼િવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે શેયભૂત છે એવી બાહ્ય પદાર્થ વ્યક્તિઓ પ્રત્યે તેને મૈત્રી પ્રવર્તે છે, તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે અત્યંત બહિર્મુખ એવો તે ફરીને પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષāતરૂપે પરિણમે છે અને તેથી તેને આત્મપ્રાપ્તિ દૂર જ છે. પરંતુ હવે જ્યારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી અનાદિપૌદ્દગલિક–કર્મરચિત મોહને વધ્યધાતકના વિભાગજ્ઞાન પૂર્વક વિભક્ત ( જુદો ) કરવાને લીધે ( પોતે ) કેવળ આત્મભાવનાના (આત્માના અનુભવના) પ્રભાવ વડે પરિણતિ નિશ્ચય કરી હોવાથી સમુદ્રની માફક પોતામાં જ અતિ નિષ્કપ રહેતો થકો એકીસાથે જ અનંત જ્ઞપ્તિવ્યક્તિઓમાં વ્યાપીને અવકાશના અભાવને લીધે બિલકુલ વિવર્તન (પરિવર્તન ) પામતો નથી, ત્યારે શતિવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે શેયભૂત છે એવી બાહ્યપદાર્થવ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવર્તતી નથી અને તેથી આત્મવિવેક સુપ્રતિષ્ઠિત (સુસ્થિત ) થયો હોવાને લીધે અત્યંત અંતર્મુખ થયેલો એવો આ આત્મા પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષāતરૂપ પરિણતિથી દૂર થયો થકો પૂર્વે નહીં અનુભવેલા અપૂર્વ
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ ૫૨ ઉપ૨ હોય છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com