________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૦ જે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ ભાવથી દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે. જે આ ઉપરાગ (–મલિનતા, વિકાર) છે તે ખરેખર સ્નિગ્ધ-રૂક્ષત્વસ્થાનીય ભાવબંધ છે. વળી તેનાથી જરૂર પૌગલિક કર્મ બંધાય છે. આમ આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. || ૩૪||
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૬ ની ટીકા) હું પરનો નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી-આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપધર ( સહજ રૂપધારી) થાય છે. || ૩૫
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૦૪ નો ગાથાર્થ ) વળી ત્યાર પછી શ્રામપ્યાર્થી યથાજાતરૂપધર થાય છે. તે આ પ્રમાણેઃ “પ્રથમ તો હું જરાય પરનો નથી, પર પણ જરાય મારા નથી, કારણ કે સર્વ દ્રવ્યો તત્ત્વતઃ પર સાથે સમસ્ત સંબંધ રહિત છે; તેથી આ ષટદ્રવ્યાત્મક લોકમાં આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી;'—આમ નિશ્ચિત મતિવાળો (વર્તતો થકો) અને પરદ્રવ્યો સાથે સ્વસ્વામીસંબંધ જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો અને નો-ઇન્દ્રિયના જય વડ જિતેન્દ્રિય વર્તતો થકો તે (શ્રામપ્યાર્થી) આત્મદ્રવ્યનું યથાનિષ્પન્ન શુદ્ધરૂપ ધારણ કરવાથી યથાજાતરૂપધર થાય છે. || ૩૬ IT
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૦૪ ની ટીકા) ભાવ યહ હૈ કિ મૈ કેવલજ્ઞાન તથા કેવલદર્શન સ્વભાવરૂપસે જ્ઞાયક એક ટંકોત્કીર્ણ સ્વભાવ હૃ. ઐસા હોતા હુઆ મેરા પરદ્રવ્યો કે સાથ અપને સ્વામીપને આદિકા કોઈ સંબંધ નહીં હૈ. માત્ર જ્ઞયજ્ઞાયક સંબંધ હૈ, સો ભી વ્યવહારનય સે હું. નિશ્ચય સે યહું શેય
*મોહરાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com