________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ૩OT
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭ર અલિંગગ્રહણ બોલ-૨) જે ખરેખર જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને (વિષયને ) ભાવતો નથી; તે અવશ્ય જ્ઞયભૂત અન્યદ્રવ્યનો આશ્રય કરે છે, અને તેનો આશ્રય કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી ભ્રષ્ટ એવો તે સ્વયં અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે, અથવા વૈષ કરે છે; અને એવો (મોહી, રાગી અથવા હૃષી) થયો થકો બંધાય જ છે, પરંતુ મૂકાતો નથી. આથી અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું સિદ્ધ થતું નથી. / ૩૧ના
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૪૩ ટીકા) જે જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને (વિષયને) ભાવે છે, તે યભૂત અન્યદ્રવ્યનો આશ્રય કરતો નથી, અને તેનો આશ્રય નહીં કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી અભ્રષ્ટ એવો તે સ્વયમેવ જ્ઞાની રહેતો થકો, મોડું કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી; અને એવો (અમોહી, અરાગી, અષી) વર્તતો થકો મૂકાય જ છે પરંતુ બંધાતો નથી. આથી એકાગ્રતાને જ મોક્ષમાર્ગપણું સિદ્ધ થાય છે. [ ૩ર /
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૪૪ ટીકા) જીવ જે ભાવથી વિષયમાં આવેલ પદાર્થને દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે; વળી તેનાથી જ કર્મ બંધાય છે;એમ ઉપદેશ છે. || ૩૩
( શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૬ નો ગાથાર્થ) આ આત્મા સાકાર અને નિરાકાર પ્રતિભા સ્વરૂપ (-જ્ઞાન અને દર્શન સ્વરૂપ) હોવાથી પ્રતિભાસ્ય (–પ્રતિભાસવા યોગ્ય) પદાર્થસમૂહને
* ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com