________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૬ હૈ. ઈસલિયે પરદ્રવ્ય કે અધિક જ્ઞાન કો કરનેકી આકુલતા છોડકર આત્મ અનુભવ કરને કા અભ્યાસ કર, ઉસમેં તેરા ભલા હૈ. ૨૪ (શ્રી પ્રવચનસારજી ગાથા-૩૩ કા ભાવાર્થ, પ્રકાશક બ્ર. લાડમલ
જૈન, શ્રી મહાવીરજી (રાજસ્થાન) ઇન્દ્રિયજ્ઞાન, ઇન્દ્રિય સાથે પદાર્થોનો (અર્થાત્ વિષયી સાથે વિષયનો) સન્નિકર્ષ સંબંધ થાય તો જ, (અને તે પણ અવગ્ર– ઈહા-અવાય-ધારણરૂપ ક્રમથી) પદાર્થને જાણી શકે છે. નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોની સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ નહીં હોવાથી ઇન્દ્રિયજ્ઞાન તેમને જાણી શકતું નથી. માટે ઇન્દ્રિયજ્ઞાન હીન છે, હેય છે. IT ૨૫
(શ્રી પ્રવચનસારજી ગાથા-૪૦ ભાવાર્થ) ઇન્દ્રિયજ્ઞાન ઉપદેશ, અંત:કરણ, ઇન્દ્રિય વગેરેના વિરૂપ-કારણ પણે ( જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળા ઉપદેશ, મન અને ઇન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેમનું રૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે, તેઓ ઇન્દ્રિયજ્ઞાનમાં બહિરંગ કારણો છે.) (ગ્રહીને) અને ઉપલબ્ધિ (–ક્ષયોપશમ) સંસ્કાર વગેરેને અંતરંગ સ્વરૂપકારણપણે ગ્રહીને પ્રવર્તે છે; અને પ્રવર્તતુ થકું (તે), સપ્રદેશને જ જાણે છે કારણ કે સ્કૂલનું જાણનાર છે, અપ્રદેશને નથી જાણતું (કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી ); મૂર્તિને જ જાણે છે કારણ કે તેવા (મૂર્તિક) વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું (કારણ કે અમૂર્તિક વિષય સાથે ઇન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી), વર્તમાનને જ જાણે છે કારણ કે વિષય-વિષયીના સન્નિપાતનો સદ્ભાવ છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું (કારણ કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષનો અભાવ છે.)..ર૬IT
(શ્રી પ્રવચનસાર ગાથા-૪૧ ટીકા પ્રથમ પારો) * ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com