________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી છે સુખ પણ એવું જ, ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે.
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૩) અહીં, (જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે.) એક જ્ઞાન તેમ જ સુખ મૂર્તિ અને ઇન્દ્રિય જ છે; અને બીજુ (જ્ઞાન તેમ જ સુખ) અમૂર્ત અને અતીન્દ્રિય છે. તેમાં જે અમૂર્ત અને અતીન્દ્રિય છે તે પ્રધાન હોવાથી ઉપાદેયપણે જાણવું.// ૧૭ના
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૩ ટીકામાંથી, આખી ટીકા જોવી)
ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત સ્થૂલ ઇન્દ્રિયગોચર પદાર્થોને જ જ્ઞાનના ક્ષાયોપથમિક ઉઘાડ અનુસાર જાણી શકે છે. પરોક્ષ એવું તે ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવારૂપ વ્યગ્રતાને (અસ્થિરતાને) લીધે અતિશય ચંચળ-ક્ષુબ્ધ છે, અલ્પ શક્તિવાળુ હોવાથી ખેદખિન્ન છે, પરપદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે. (કારણ કે પરપદાર્થો આત્માને આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન “અજ્ઞાન” નામને જ યોગ્ય છે. માટે તે હેય છે. ૧૮ાા
(શ્રી પ્રવચનસાર ગાથા-પ૫ ભાવાર્થ) ઉત્થાનિકા- આગે ત્યાગને યોગ્ય ઇન્દ્રિયસુખકા કારણ હોનેસે તથા અલ્પ વિષયકે જાનકી શક્તિ હોનેસે ઇન્દ્રિયજ્ઞાન ત્યાગને યોગ્ય હૈ. ઐસા ઉપદેશ કરતે હૈ.
અન્વય સહિત વિશેષાર્થ- (નીવો સર્ચ મુત્તો) જીવ સ્વયં અમુર્તિક હૈ અર્થાત્ શક્તિરૂપસે વ શુદ્ધદ્રવ્યાર્થિકનકસે અમૂર્તિક અતીન્દ્રિયજ્ઞાન ઔર સુખમય સ્વભાવકો રખતા હૈ તથા અનાદિકાલસે
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com