________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૪
નમ:સમયસારાય શુદ્ધ જીવને “સાર ”પણું ઘટે છે. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને “સારપણું ઘટતું નથી, શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં અનુભવતાં જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને “સાર આપણું ઘટે છે. ૧ાા
(પાંડે રાજમલજીકૃત શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૧)
ભાવાર્થ આમ છે કે જ્ઞય-જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જ્ઞય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે. “મામ મય ૫: જ્ઞાનમાત્ર: ભાવ: મસિ (ગદમ્) (ગયું :) જે કોઈ (જ્ઞાનમાત્ર: ભાવ: રિમ) ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું “સ: ગ્લેય: ન થવ” તે હું શેયરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી ? “àયજ્ઞાનમાત્ર:” (જ્ઞેય) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના (જ્ઞાનમીત્ર:) જાણપણામાત્ર. ભાવાર્થ આમ છે કે-હું શાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી. તો કેમ છે? આમ છે-“જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃ– વસ્તુમાત્ર: શેય:” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (જ્ઞેય) શય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (જ્ઞાતૃ )
* ઇન્દ્રિયજ્ઞાન પૌલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com