________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૯ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી જ્ઞાન તો બધું થઈ જશે. ૫૫૫TT
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૩૪૩) * જ્ઞાનના ઉઘાડમાં રસ લાગે છે તો તત્ત્વરસિક જનો કહે છે કે અમને તારી બોલીમાં રસ આવતો નથી, અમને તારી બોલી કાગપક્ષી જેવી (અપ્રિય) લાગે છે. પપ૬ IT
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૩૭૨) * (બીમારીની વ્યાખ્યા આ પ્રકારે કહી) ઉપયોગ બહારમાં ને બહારમાં ફરતો રહે છે, બસ તે જ બીમારી છે; તેને મટાડવાની છે. પપ૭TT
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૩૮૧) * ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. આ પપ૮T
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૪૧) * (ઉઘાડ ઉપર જેની દૃષ્ટિ છે તેને) ક્ષયોપશમ વધતો જાય છે, તો સાથે સાથે અભિમાન પણ વધતું જાય છે.' પપલા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૪૮) * વિચાર અને ધારણામાં વસ્તુને પકડવાનું સામર્થ્ય જ નથી. અજ્ઞાની વસ્તુને પકડતો નથી. વિચારમાં તો વસ્તુ પરોક્ષ અને દૂર રહી જાય છે. એ પ૬૦)
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૫૧) * વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી. ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે અને ગ્રહણ કરવામાં
* ઇન્દ્રિયજ્ઞાન વિભાવ છે તેથી તેનો નિષેધ કરાવ્યો છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com