________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાનજ્ઞાન નથી ર૬૮ તો છું. વળી શાંતિ પણ થોડી પહેલાની અપેક્ષાએ વધતી જાય છે. તેથી હું આગળ વધતો જાઉં છું.” એવો સંતોષ માનીને અટકી જાય છે. IT પપ૧ ના
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૮૯) * પ્રશ્ન- ઉપયોગને પોતાની તરફ ઢાળવાનું જ એક કાર્ય કરવાનું છે ને?
ઉત્તર- પર્યાયની અપેક્ષાથી તો એમ જ કહેવાય, કેમ કે ઉપયોગ બીજી તરફ છે તો આ તરફ લાવો એમ કહેવામાં આવે છે. ખરેખર તો હું પોતે જ ઉપયોગ સ્વરૂપ છું. ઉપયોગ કયાંય ગયો જ નથી, એવી દષ્ટિ થતાં (પર્યાય અપેક્ષાથી) ઉપયોગ સ્વસમ્મુખ આવે જ છે.પપરા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૨૨૩) * ઉપયોગ પોતાથી બહાર નીકળે તો જમનો દૂત જ આવ્યો, એમ દેખો! (બહારમાં) ચાહે ભગવાન પણ ભલે હોય. (ઉપયોગ બહાર જાય) તેમાં પોતાનું મરણ થઈ રહ્યું છે. બહારના પદાર્થથી તો મારો કોઈ સંબંધ જ નથી. પછી ઉપયોગને બહારમાં લંબાવવો શા માટે ?પપલા!
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૨૪૩) * “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ” તેમાં પર્યાપ્ત વાત બતાવી દીધી છે, પછી જે બધી વાત આવે છે તે તો પરલક્ષી જ્ઞાનની નિર્મળતા માટે સહજ હો તો હો.. પ૫૪||
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૨૮૧) * મને તો જ્ઞાનનું વધારે લક્ષ નથી (ક્ષયોપશમ વધારવાની ચાહુના નથી) સુખ પીવાનો ભાવ રહે છે. કેવળજ્ઞાન પડયું છે તો તે ઉઘડતાં
* શેયની પકડ કહો કે શેયાકારમાં અટક એક જ વાત છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com