________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૫૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
* ઉપયોગ નામનું લક્ષણ કહ્યું: કોનું લક્ષણ કહ્યું ? –કે જીવનું, આત્માનું. હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબને થાય એ લક્ષણ જ નથી. ભાઈ! આ તો ધીરા થઈને સમજવાની વાત છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે, લક્ષ આત્મદ્રવ્ય છે. હવે એ ઉપયોગ નામના લક્ષણ વડે જે લક્ષણ લક્ષને જાણે એવા લક્ષણમાં ૫૨શેયને જાણવાનું જે અવલંબન થાય તે ઉપયોગ જીવનો નહિ.।। ૫૦૫।। (શ્રી પરમાગમસાર, બોલ-૫૧૫ )
* કેટલાક લોકો હજી શુભરાગને મોક્ષમાર્ગ માને છે. તેને કહે છે કે પ્રભુ! તું કયાં ગયો? શું કરે છે? અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહિ તો પરલક્ષવાળો રાગ છે તે જીવને લાભ કરે એ વાત તો કયાંય રહી! અરે પ્રભુ શું કરે છે આ! સાંભળવા મળ્યું નથી. અરે! એની પ્રભુતા ચમત્કૃતિ શક્તિઓ ! અને ચમત્કૃતિ એની પર્યાયો ! એની એને ખબર નથી. આવો જે ભગવાન આત્મા તેની ઊંડપની શી વાત કરવી. પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ કૂવામાંથી શે૨ડા-ફુવારા ફાટે છે. ૫૦૬।।
(શ્રી ૫૨માગમસાર, બોલ-૫૧૬)
* જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે.।। ૫૦૭।।
(શ્રી ૫૨માગમસાર, બોલ–૬૩૦)
* જ્ઞાન જગતમાં બધા જીવોને સ્વ-અનુભવથી નક્કી છે જ્યારે સ્વાશ્રયી જ્ઞાન વડે અંતર્મુખ જ્ઞાન વડે આત્માને જાણે ત્યારે
આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ્ય ‘ ૫૨લક્ષ અભાવાત્’*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com