________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૩૬ તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે, તેને અહીં ઉપયોગમાં લીધેલ નથી. ૪૬Oાા
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી પાનું-૩૮, પેરા-૨) * જે ઉપયોગને શેય પદાર્થોનું આલંબન નથી પણ સ્વનું આલંબન છે એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તારા સ્વયને તું જાણ. આ રીતે તારા આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી પણ સ્વભાવના આલંબનવાળું જ્ઞાન છે. એમ તારા આત્મરૂપ સ્વયને તું જાણ. ૪૬૧ ના
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી, પાનું-૪૦, પેરા-૪) * હવે આઠમાં બોલમાં કહે છે કે જ્ઞાન પરમાંથી લવાતું નથી. જે જ્ઞાનનો વ્યાપાર જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ સ્વભાવનું અવલંબન છોડી નિમિત્તનું લક્ષ કરે તેને જ્ઞાન ઉપયોગ જ કહેતા નથી જેવી રીતે ઇન્દ્રિયોથી જાણે તે આત્મા કહેવાતો નથી તેમ જે ઉપયોગ પરનું અવલંબન ત્યે તેને ઉપયોગ કહેતા નથી. ૪૬૨
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી પાનું-૪૨, પેરા-૪) * જ્ઞાનની પર્યાયમાં પર શેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાભ્ય છે તે જ્ઞાન આત્માને બતાવે છે–તેથી તે ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે..! ૪૬૩ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પાનું-૧૨૮, પેરા-૨) * પ્રશ્ન- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com