________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૩૪ સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે જ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયેતરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત્ એક્ટ તરફથી –જરાય નિવૃત્તિ નથી), તેમ જ (૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે શેયસમૂહને દમે જાણતી નિરર્મળ જ્ઞતિ હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. (આ રીતે તેમને સંયમ સિદ્ધ થતો નથી) અને (એ રીતે ) જેમને સંયમ સિદ્ધ નથી તેમને સુનિશ્ચિત ઐકાગ્રયપરિણતપણારૂપ ભેગું લેવું શ્રામપ્ય જ-કે જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે તે જ-સિદ્ધ થતું નથી. ૪૫૭ના
(શ્રી પ્રવચનસારજી, ગાથા-૨૩૬ ટીકા)
* ઈન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com