________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩ર
દ્વિતીય આવૃત્તિમાં થયેલ વધારો * ભાવાર્થ:- ઇન્દ્રિયજન્યજ્ઞાન કર્મોદય-ઉપાધિ સહિત છે. અને કર્મોદય-ઉપાધિ દુઃખરૂપ છે તથા કર્મબંધનું કારણ છે તેથી એ જ્ઞાન દુઃખદાયક જ છે. ૪૫૩ના (શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા ૩૦૫-૩૦૬ નો ભાવાર્થ ૫. શ્રી
મખનલાલજી) * વિશેષાર્થ:- યહૉ ઇન્દ્રિય નિમિત્તક જ્ઞાનમેં દોષ બતલાકર વહુ દુઃખરૂપ કૈસે હૈ યહ બતલાયા ગયા હૈ. યહ તો સ્પષ્ટ હી હૈ કિ ઈન્દ્રિયજ્ઞાન સ્વભાવોત્થ ન હોકર વિવિધ કારણ કલાપોંકે મિલને પર હી હોતા હૈ, અન્યથા નહીં હોતા, ઇસલિયે વધુ વ્યાકુલતાકા કારણ હોનેસે દુ:ખરૂપ હૈ. અધિકતર દેખા તો યહાં તક જાતા હૈ કિ મિથ્યાત્વકે સદ્ભાવમેં જીવકી જો નાના પ્રકારસે દુર્દશા હોતી હૈ ઉસમેં ઇસકા બડા હાથ રહતા હૈ. સંસારી જીવ પહુલે વિષયોંકો જ્ઞાન દ્વારા જાનતા હૈ ઔર તબ ઉસમેં રાગ દ્વેષ કરતા હૈ. ઇસલિયે અનર્થ પરંપરાકી જડ યહ ઈન્દ્રિયજ્ઞાન હી હૈ. અત:યહ ભી હેય હૈ. બુદ્ધીમાન ઇસકા કભી ભી આદર નહીં કરતા. કિન્તુ વહુ અવિનાશી નિશ્ચલ, પરનિરપેક્ષજ્ઞાનકે લિયે સતત પ્રયત્નશીલ હૈ. ૪૫૪ (શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા-૩૮૬ કા વિશેષાર્થ ૫. શ્રી
ફુલચન્દજી) * જ્ઞાન- અર્થ વિકલ્પાત્મક હોય છે અર્થાત્ જ્ઞાન સ્વ-પર પદાર્થને વિષય કરે છે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમ કે અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે પરંતુ વિશેષ વિશેષ વિષયોની
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com