________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩૦ સ્વરૂપ નિષ્ઠ યોગી એકાગ્રતાને છોડતા નથી यथा निर्वात-देशस्थः प्रदीपो न प्रकम्पते। तथा स्वरुपनिष्ठोऽयं योगी नैकाग्र्यं मुज्झति।।१७१।।
અર્થ:- જેમ પવનરહિત સ્થાનમાં રાખેલ દીપકમાં કંપન થતું નથી-અડોલ રહે છે–તેમ સ્વસ્વરૂપમાં સ્થિત યોગી એકાગ્રતાને છોડતો નથી.
ભાવાર્થ:- જ્યાં વાયુનો સંચાર ન હોય ત્યાં દીપક અડોલ રહે છે તેમ બાહ્યદ્રવ્યોના સંસર્ગથી રહિત યોગી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે–પોતાની એકાગ્રતાને છોડતો નથી (અટલ-અચલ ટકે છે). IT ૪૪૯ તા. [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૧૭૧]
આત્મામાં લીન યોગીને બાહ્યપદાર્થો પ્રતિભાસિત થતા નથી तदा च परमैकाग्रयाद् बहिरर्थेषु सत्स्वपि। अन्यत्र किंचनीऽऽभाति स्वमेवात्मनि पश्यतः।। १७२।।
અર્થ- યોગી સમાધિકાળમાં આત્મને દેખે છે, જેથી બાહ્યપદાર્થો જોકે ત્યાં વિદ્યમાન હોવા છતાં આત્મા પરમએકાગ્રયતાને પ્રાપ્ત હોવાથી તેને બાહ્ય પદાર્થોનું કાંઈ પણ ભાન રહેતું નથી. આ બધું પરમ એકાગ્રતાનો જ મહિમા છે કે કોઈપણ (અન્ય) ચિંત્વન નથી હોતું.// ૪૫Oા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક
૧૭ ]
* હું પરને જાણું છું- તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com