________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી કરતો નથી તો સમજવું કે એ સમયે તેને આત્મધ્યાન નથી પરંતુ મૂછગત મોહ માત્ર છે. અહીં ધ્યાનસ્તવની ૫ મી ગાથા કહીં કે
समाधिस्थस्य यद्यात्मा ज्ञानात्मा नाऽवभासते। न तद्ध्यानं त्वया देव! गीतं मोहस्वभावकम्।।।
જ્ઞાનસ્વરૂપના અનુભવ વિનાનું જ્ઞાન મોહકૃત મૂછ જ છે એમ કહ્યું. ૪૪૭ના
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૯] આત્માના અનુભવનું ફળ तमेवानुभवंश्चायमेकाग्र्यं परमृच्छति। तथाऽऽत्माधीनमानन्दमेति वाचामयगोचरम्।।१७०।।
અર્થ- એવા જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતા યોગીસમાધિસ્થ યોગી–પરમ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે જેથી એવા સ્વાધીન આનંદનો અનુભવ કરે છે કે જે વચનગોચર નથી. અહીં અધ્યાત્મરહસ્ય (અ. ૨)ની ગાથા કહીઃ
मामेवाऽहं तथा पश्यन्नैकाग्र्यं परमश्नुवे। भजे मत्कन्दमानन्दं निर्जरा-संवरावहम्।। ४७।।
ભાવાર્થ:- આત્મદર્શનથી, ધ્યાનમાં એકાગ્રતાની વૃદ્ધિ થાય છે તેથી યોગીને સ્વભાવિક આત્મીય આનંદની પ્રાપ્તિ થાય છે જેનું વર્ણન કરી શકાતું નથી. ૪૪૮ાા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વોનું શાસન શ્લોક ૧૭૦]
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com