________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાંથી પ્રશ્ન- રાગને જ્ઞાનનું જ્ઞય તો બનાવવું ને?
ઉત્તર- રાગને જ્ઞાનનું શેય “બનાવવા જાય” છે તે દષ્ટિ જ જૂઠી છે. સ્વયંને જ્ઞય બનાવ્યો, તો રાગ તેમાં (જુદો ) જણાય જ છે. રાગને જ્ઞય શું બનાવવું છે? IT ૪૩૩ાા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ, બોલ નં-૩ર૬) (રાગને) જ્ઞાનનું શેય, જ્ઞાનનું જ્ઞય કહે છે અને લક્ષ રાગ તરફ છે તો તે સાચું જ્ઞાનનું જ્ઞય છે જ નહીં. જ્ઞાનનું ઝેય તો અંદરમાં સહજરૂપ થઈ જાય છે. લક્ષ બહાર પડયું છે અને જ્ઞાનનું mય છે એમ બોલે તો મને તો ખટકે છે. એ રીતે યોગ્યતા', ક્રમબદ્ધ' વગેરે બધામાં લક્ષ બહાર પડ્યું હોય અને કહે તેતો મને ખટકે છે. IT ૪૩૪T
(શ્રી દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ બોલ નં-૫૭૯ ) નિમિત્તસે તો કિંચિત માત્ર લાભ નહીં હૈ, લેકિન ઉઘાડ જ્ઞાન સે (ઇન્દ્રિયજ્ઞાનસે) ભી કુછ લાભ નહીં હૈ. ઉઘાડ જ્ઞાનમેં તુઝે હર્ષ આતા હૈ, તો ત્રિકાળ સ્વભાવ કી તુઝે મહત્તા નહીં આયી હૈ.// ૪૩૫TI
(દ્રવ્યદષ્ટિ પ્રકાશ, બોલ નં-૩૫૯)
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com