________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી રરર કેવળ નિજ સ્વભાવનું અખંડવર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૪૩રા
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રગાથા નં-૧૧૩).
* મોહરાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com