________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૧ર નવપૂર્વ જાણવાની લબ્ધિ તે પણ ખડખંડ જ્ઞાન છે. IT ૪૦૬ / (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આ આત્મા અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનું કાર્ય કરે. પોતે કેમ જણાય તે બીજા બોલમાં લેશે.
ઇન્દ્રિયથી (પરને) જાણવું કરે તે દુઃખી થવાનો પંથ છે કારણ કે તેમાં આત્માના જ્ઞાનનો સ્વાદ આવવો જોઈએ તે આવતો નથી.
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આ આત્મા અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનું કાર્ય કરે. પોતે કેમ જણાય તે બીજા બોલમાં લેશે.
ઇન્દ્રિયથી (પરને) જાણવું કરે તે દુઃખી થવાનો પંથ છે કારણ કે તેમાં આત્માના જ્ઞાનનો સ્વાદ આવવો જોઈએ તે આવતો નથી. IT ૪૦૭બ | (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) વાંચીને, સાંભળીને જે શાસ્ત્રનું જ્ઞાન થાય તે પણ ખંડ ખંડ છે, અખંડ નથી. પરસત્તાવલંબી જ્ઞાન છે, તે બંધનું કારણ છે તેથી આત્માની શાંતિ એમાં ન આવે. તે આત્મજ્ઞાન નહીં. IT ૪૦૮ ( શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) અહીં તો એમ કહે છે કે ઇન્દ્રિયને આધારે-ઇન્દ્રિયના અવલંબને જે જ્ઞાન થાય તે જ્ઞાન જ નહીં ભગવાનની સીધી વાણી સાંભળે
* ઇન્દ્રિયજ્ઞાન શેય બદલ્યા કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com