________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૦૪ કે આઠ કર્મ જે છે તે જ્ઞાન નથી, કેમ કે કર્મ અચેતન છે. કર્મ તરફનું જે જ્ઞાન થાય તેય જ્ઞાન નથી, કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણા ઇત્યાદિ કર્મ સંબંધી જે જ્ઞાન થાય તે જ્ઞાન નથી. કર્મસબંધી જ્ઞાન થાય પોતામાં પોતાથી, કર્મ તો તેમાં નિમિત્તમાત્ર છે; પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. આહાહા.! ભગવાન આત્મા અંદર અબદ્ધસ્પષ્ટ છે; સ્વરૂપથી આત્મા અકર્મ-અસ્પર્શ છે. આહા! આવા અકર્મસ્વરૂપ પ્રભુનો અંતઃસ્પર્શ કરી પ્રવર્તે તે જ્ઞાનને જ્ઞાન કહીએ. |૩૮૬ ના
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૯). ભાઈ! કર્મ છે એવું શાસ્ત્ર કહે, અને એવો તને ખ્યાલ (જ્ઞાનમાં) આવે તો પણ તે કર્મ સંબંધીનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. કર્મ અચેતન છે, માટે જ્ઞાન જુદું અને કર્મ જુદાં છે. ૩૮૭TI
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાન-૧૮૬, પેરા-પ) અહીં કહે છે-આ ધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી ધર્માસ્તિકાય છે એવો ખ્યાલ (જ્ઞાનમાં) આવ્યો તો તે જ્ઞાન પણ જ્ઞાન નથી. ધર્માસ્તિકાયમાં જ્ઞાનસ્વભાવ ભર્યો નથી; ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવથી ભરપૂર ભર્યો છે. આહા! તેના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન મોક્ષનો માર્ગ છે. // ૩૮૮ાા
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૭, પેરા-૧) આ આકાશદ્રવ્ય તે, કહે છે, જ્ઞાન નથી. વળી તેનું લક્ષ થતાં
આ
* જ્ઞાની એમ માને છે કે – હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com