________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૯ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
ભાઈ ! “પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા'—એટલે કે પરના જાણવામાં તે રહેલો છે એમ નથી, પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. ૩૭૦
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૪૩, પેરા-૩) માટે તે શરીરને ન જો, આકૃતિને ન જો, પરને ન જો. અરે! એ બહારમાં તો કયાં તારે જોવું છે! પણ એ બધાં જે તારી પર્યાયમાં જણાય છે તે પર્યાયને જોવાની તારી પર્યાય આંખને બંધ કરી દે અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જો. તેથી તેને અનંત સુખનો સમુદ્ર ભગવાન આત્મા ભળાશે, તું ન્યાલ થઈ જઈશ. આહાહા..! અદ્દભૂત વાત !!! ૩૭૧ ||
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૪૫, છેલ્લો પેરા)
બહારનું કરવું એ તો દૂર રહો-એ તો છે નહિ, પણ બહારમાં જોવાનું ય નથી. ભગવાન! તું જે જુએ છે એ તારી પર્યાય છે. ઝીણી વાત ભાઈ ! ૩૭રતા
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાન-૧૪૮, પેરા-ર) લ્યો, હવે એકકોર એમ કહેવું કે ત્રિકાળી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેમાં તો ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી અને વળી અહીં કહ્યું-દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય છે. એ તો કેવી વાત!
સમાધાન- ભાઈ ! ત્રિકાળી સામાન્ય વસ્તુ એ પરમ સ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેની દષ્ટિ કરાવવા કહ્યું કે તેમાં ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી અને અહીં તે તે
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com