________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી નહીં ખાય.II ૩૫Oા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાનુ-૨૭, પેરા
ભગવાનની દિવ્યધ્વનિની સંતોએ ટીકા કરી છે. અહીં ટીકામાં પ્રથમ એટલે સૌ પહેલા આત્મા જાણવો એમ લીધું છે. નવતત્ત્વને જાણવા કે રાગને જાણવો એ અહીં ન લીધું. એકને જાણે તે સર્વને જાણે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા શેયપણે જણાય અને સૌ પ્રથમ આ જ કરવાનું છે. ૩પ૧ના ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૨૮, પેરા
પહેલો) હવે આત્મા અને રાગ વચ્ચે સાંધ છે, એ વાત સમજાવે છે. (મોક્ષ અધિકાર, ગાથા-ર૯૪માં સંધિની વાત છે.) એ બંધના વિશે પર સાથે એકપણાના નિશ્ચયથી–“ જાણનાર-જાણનાર જણાય છે” એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મસંબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ ) પર સાથે-રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ-નિર્ણય કરે છે. હું રાગ જ છે એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. (સાંધ છે.) રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. જેમ મોટા પથ્થરની ખાણ હોય તેમાં પથ્થરમાં પીળી, લાલ, ધોળી રંગ હોય છે. એ બે વચ્ચે સંધિ છે. એ પથ્થરોને જુદા પાડવા હોય તો એ સંધિમાં સુરંગ નાખે એટલે પથરા ઉડીને જુદા પડી જાય છે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. આહાહા !
ત્યાં તો એમ કહ્યું કે નિ:સંધિ થયા નથી–એટલે બે એક થયા નથી. (બે વચ્ચે સંધિ હોવા છતાં બે એક થયા નથી) પણ (બન્નેના)
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com