________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭ર સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે. કોઈ જીવ પરને ભોગવી શકતો નથી, પણ કોઈ પરનું વર્ણન પણ કરી શકતો નથી; માત્ર પોતે પરનું જે જ્ઞાન કર્યું છે તેનું, (પોતાના જ્ઞાનનું) વર્ણન કરી શકે છે, જ્ઞાનગુણ સિવાય એક ગુણનું વર્ણન થઈ શકતું નથી પણ જે જ્ઞાને સુખગુણને નક્કી કર્યો છે તે
સુખગુણના જ્ઞાનનું વર્ણન કરી શકે છે. આ રીતે જ્ઞાન ખરેખર પર-પ્રકાશક નથી, પણ સ્વ-પર્યાય ( જ્ઞાન અવસ્થા) ને પ્રકાશે છે. આ રીતે જ્ઞાનનો જ બધે ચમત્કાર છે. અને જ્ઞાન એ જ આત્માની વિશિષ્ટતા છે. IT ૩O૮ાા. (આત્મધર્મ વર્ષ-૧ અંક-૧૦-૧૧, ભાદરવો ૨000 પર્યુષણ અંક,
પાનુ-૧૮O) ત્યારે કોઈ પંડિતો વળી કહે છે-પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી.
અરે પ્રભુ! તું શું કહે છે આ? આ દિગંબર આચાર્ય શું કહે છે એ તો જ. અહાહા... કર્તા તો નહીં, પણ ખરેખર તો એનો જાણનારે નહીં. જાણનારી પર્યાય જાણગને-જાણનારને જાણતી સતપણે ઉત્પન્ન થાય છે. આ ૩OCT
(અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૨૬) અજ્ઞાની કહે છે કે પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નહીં, જ્યારે અહીં ( દિગંબરાચાર્ય) કહે છે કે પોતાને પરનો જાણવાવાળો ય માને તે દિગંબર નહીં. બહુ ફેર ભાઈ ! પણ મારગ તો આવો છે. પ્રભુ! તું સ્વભાવથી જ ભગવાન સ્વરૂપ !
* “જ્ઞાયક નથી ત્યમ પર તણો *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com