________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૬ર ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું ય એમ વાસ્તવમાં છે નહીં. બારમી ગાથામાં વ્યવહાર “જાણેલો” પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એના શેય કહેવા તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને ય જ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો-સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાતો તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે-શેય-જ્ઞાનછત્નોન વન' (પરંતુ ) શૈયાના આકારે તથા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે જ્ઞાન–શેય–જ્ઞાતૃ–વસ્તુમાત્ર: ગ્લેય:' જ્ઞાન-જ્ઞયજ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શૈય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો)
“યોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો...આ વ્યવહારથી કહ્યું હોં.
ખરેખર તો શયોનું-છ દ્રવ્યોનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “યોના આકારે થતું જ્ઞાન” એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞયાકાર છે જ નહીં. સમજાણું કાંઈ...? અહાહા ! અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ-(દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઈને હું જ્ઞય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું
* જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો શ્રેય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com