________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત-અનંત ઉપકાર કર્યો છે.
શ્રી કુંદકુંદ દેવના તમે સુભક્ત શ્રી અમૃતચંદ્ર દેવના તમે સુમિત્ર શ્રી કહાનગુરુ દેવના તમે સુપુત્ર શુદ્ધાતમ જાણનહાર લાખ લાખ તને પ્રણામ પૂ. ગુરુદેવશ્રીના શાસનકાળમાં આપશ્રી દ્વારા જ્ઞાનના સ્વરૂપની અત્યંત સ્પષ્ટતા, દ્રઢતા અને નિઃશંકતાની પરાકાષ્ટા જોઈને એમ થઈ જાય છે કે આપના જેવા કેવળજ્ઞાની પરમાત્માના લઘુનંદન ન ભૂતો... ન ભવિષ્યતિ. આપની મહિમા અપરંપાર છે. આપનું દ્રવ્ય અલૌકિક છે. ત્રિકાળ મંગલ છે, પરમ હિતકારી છે. આપની અધ્યાત્મરણમયી મુદ્રા, વાણી તથા જીવન ભવ્યોને આત્મદર્શનની પ્રબળ પ્રેરણા આપ્યા જ કરે છે.
આપનો અતિશય આભાર માનતા હૃદયમાં સ્ટેજ ઉગારો આવે છે કે પ્રભુ ! આપશ્રીએ તો...
મેં જ્ઞાયક પર શેય હૈ મેરે, એસી ભ્રાંતિ મિટા ડાલી જ્ઞાયકના જ્ઞાયક રહેનેકી અપૂર્વ વિધિ બતા ડાલી દ્રવ્ય દષ્ટિકા દાન દિયા હમ સુખી રહે વરદાન દિયા હો સચ્ચે અનુપમ દાનવીર હમ ભાવ આપકા સક્લ કિયા સાગરકે અમાપ જલકો કયા અંજુલિસે નાપા જાતા હૈ? પ્રભુ! આપશ્રીકી મહિમાકો કયા શબ્દોંસે ગાયા જાતા હૈ? જિનશાસન કે નભમંડળમેં તુમ અનંતકાળ જયવંત રહો જયવંત રહો... જયવંત રહો...... શ્રી કહાન-લાલ' જયવંત
રહો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com