________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૪૨ જે પ્રભુ આત્મા છે, તેને જ્ઞાયકભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, પૂર્ણાનંદનો પ્રભુ કહો કે સત્ય સાહેબો કહો, એક જ છે. તો તેની ઉપર અજ્ઞાનીની નજર નથી. જો કે એ છે તો પર્યાયમાં જણાય એવી ચીજ. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ, જ્ઞાયકભાવ જ જણાય છે એમ પરમાત્મા પ્રભુ કહે છે. ૩૦૩
(“જ્ઞાયકભાવ” પુસ્તક, પાનું-૨૪) વળી કોઈ એમ પણ કહેતાં હોય છે-“પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ અન્યથા એકાંત થઈ જાય-પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કોઈ કાર્ય થાય? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહારના પક્ષરૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે. ૩૦૪
( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧, પાનું-૧૪૬) શ્રી સમયસાર કળશટીકા-કળશ-ર૭૧ કળશાર્થ ઉપરનું
પ્રવચન
ભાવાર્થ આમ છે કે...' જોયું? કળશનો અર્થ કર્યા પહેલા તેમાં શું કહેવું છે તે સ્પષ્ટ કરવા પહેલેથી જ ભાવાર્થ લીધો. જુઓ, આમ ઉપાડ્યું છે કે “જ્ઞયજ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે.”
લ્યો, પરદ્રવ્ય શેય છે ને આત્મા એનો જ્ઞાયક છે એમ માને એ ભ્રાંતિ છે એમ કહે છે, ભાઈ ! પરય છે તે તો વ્યવહાર જ્ઞય છે, વાસ્તવમાં નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની દશામાં જે છ દ્રવ્યોનું જ્ઞાન
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com