________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૨૨ અન્વયાર્થ- નિજ બોધથી-આત્મજ્ઞાનથી બાહ્ય જે શાસ્ત્ર વગેરેનું જ્ઞાન છે તેનાથી કોઈપણ પ્રયોજન નથી કારણ કે વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન રહિત તપ થોડી જ વારમાં જીવને દુઃખનું કારણ થાય છે. આ ર૬૩
(શ્રી પરમાત્મપ્રકાશ, ગુજરાતી, બીજો મહાધિકાર, ગાથા-૭૫) નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત માન, હે યોગી! શિવહેતુ એ નિશ્ચયથી તું જાણ. રજા
(શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-૧૫) શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ તે કારણ એ જીવ અરે! પામે નહીં નિવણ. ર૬પા
(શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-પ૩) મન ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત, રાગ પ્રસાર નિવારતા, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૨૬૬ાા
(શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-૫૪) જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદાશિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com