________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૦ ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણ નિયમ ) છે. નિયમ (-કાર્યનિયમ ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવા યોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે.
(૧) પદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય ( –ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય ) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (–જાણવું ) તે જ્ઞાન છે.
(૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે ૫૨મ શ્રદ્ધાન તે જ દર્શન છે.
(૩) નિશ્ચય જ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચયપણે લીન રહેવું) તેજ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શન ચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ’ શબ્દને વિપરીતના પરિહાર અર્થે ‘સાર ’ શબ્દ જોડવામાં આવ્યો છે.।। ૨૬૦।।
(શ્રી નિયમસાર ગાથા-૩ ની ટીકા, પદ્મપ્રભમલધારિદેવ ) ઉત્થાનિકા-આગે કહતે હૈ કિ ઇન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ નહીં હૈ
વિશેષાર્થ:- વે પ્રસિદ્ધ પાંચો ઇન્દ્રિયે આત્માકી અર્થાત્ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવ-ધારી આત્માકો સ્વભાવરૂપ નિશ્ચયર્સ નહીં કહી ગયી હૈં કયોંકિ ઉનકી ઉત્પત્તિ ભિન્ન પદાર્થ સે હુઈ હૈ ઈસલિયે વે પરદ્રવ્ય અર્થાત્ પુદ્દગલદ્રવ્યમયી હૈ, ઉન ઇન્દ્રિયોકે દ્વારા જાના હુઆ
* ૫૨ને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com