________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૯ ઇન્દ્રિયજ્ઞાન..જ્ઞાન નથી ગાથા સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
આ રીતે-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમયભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમયભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની મન, વચન, કાય, ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રસન અને સ્પર્શનને ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને શ્રોત્રાદિ (ભાવેન્દ્રિયો)નો પરિગ્રહ નથી, જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદભાવને લીધે આ ( જ્ઞાની) શ્રોત્રાદિ (ઇન્દ્રિયો) નો કેવળ જ્ઞાયક જ છે. ૨૫૮ાા
(શ્રી સમયસાર ગાથા-૨૧૧ ની ટીકા અમૃતચંદ્રાચાર્ય) ખરેખર રાગ નામનું પદ્ગલ કર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે.)
વળી આ જ પ્રમાણે “રાગ” પદ બદલીને તેની જગ્યાએ દ્રષ, મોર્ડ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, દ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (કહેવાં) અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.// ૨૫૯TI
(શ્રી સમયસાર ગાથા-૧૯૯ ટીકા, શ્રી અમૃતચંદ્રાચાર્ય) જે સહજ પરમ પારિણામિકભાવે સ્થિત, સ્વભાવ-અનંત
* “જ્ઞાયક નથી ત્યમ પર તણો” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com