________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ઔર ન વહુ રૂપ તેરેસે ગ્રહણ કિયે જાનેકે લિયે આતા હૈ, રૂપ ચક્ષુઈન્દ્રિયકા વિષય હોનેસે ચક્ષુમેં ઝલકતા હૈ.
શુભ યા અશુભ ગંધ તુઝકો યહ નહીં કહુતી કિ તૂ મુઝે સૂંઘ ઔર ન વહુ ગંધ તેરે દ્વારા ગ્રહણ કિયે જાનેકે લિયે આતી હૈ. કિંતુ ગંધ ધ્રાણેન્દ્રિયકા વિષય હૈ ઈસસે નાસિકા દ્વારા માલૂમ હોતી હૈ.
અશુભ યા શુભ રસ તુઝકો યહું નહીં કહુતા કિ તૂ મેરા સ્વાદ લે ઔર ન વહુ રસ તેરેસે ગ્રહણ કિયે જાનેકો આતા હૈ. રસ રસના ઇન્દ્રિયકા વિષય હૈ ઈસસે રસનાસે માલૂમ હોતા હૈ.
અશુભ યા શુભ સ્પર્શ તુઝકો યહ નહીં કહતા કિ તૂ મુઝે સ્પર્શ કર ઔર ન વહ તેરે સે ગ્રહણ કિયે જાનેકે લિયે આતા હૈ. સ્પર્શ શરીરકા વિષય હૈ. ઈસસે કાયા દ્વારા માલૂમ હોતા હૈ.) ર૫૩ાા (શ્રી સમયસાર, શ્રી જયસેનાચાર્ય ટીકા, બ્ર. શીતલપ્રસાદજીકા
અનુવાદ, ગાથા. ૪૦૧ થી ૪૦૫ સામાન્યાર્થ) ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી. ૨૫૪||
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૩ ની ટીકામાંથી)
* “હું પરને હણું છું અને હું પરને જાણું છું - સમકક્ષી પાપ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com