________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૧૬ अयासं पि ण णाणं जम्हा आया ण याणदे किंचि। तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति।। ४०१।। આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં, તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદું-જિન કહે. ૪૦૧.
આકાશ પણ જ્ઞાન નથી કારણકે આકાશ કાંઈ જાણતું નથી માટે જ્ઞાન અન્ય છે, આકાશ અન્ય છે-એમ જિનદેવો કહે છે. રપ૧TT
(શ્રી સમયસાર ગાથા. ૪૦૧.) अज्झसाणं णाणं अज्झवसाणं अचेदणं ज्म्हा। तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं ।। ४०२।। નહીં જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨ના
અધ્યવાસન જ્ઞાન નથી કારણકે અધ્યવસાન અચેતન છે, માટે જ્ઞાન અન્ય છે તથા અધ્યવાસન અન્ય છે (એમ જિનદેવો કહે છે) || રપર IT.
( શ્રી સમયસાર ગા. ૪૦૨) હે અજ્ઞાની જીવ! શુભ યા અશુભ શબ્દ તુમકો યહું નહીં કહતા હૈ કિ તુમ મુઝે સૂનો ઔર ન વહુ શબ્દ તેરે દ્વારા ગ્રહણ કિયે જાને કે લિયે આતા હૈ. શબ્દ શ્રોત્ર- ઇન્દ્રિયકા કેવલ વિષયરૂપ હોનેસે શ્રોત્રમ્ આતા હૈ.
શુભ યા અશુભ રૂપ તુઝકો યહ નહીં કહુતા કિ તૂ મૂઝે દેખ
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com