________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૧૪ રસ જ્ઞાન નથી કારણ કે રસ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે અને રસ અન્ય છે-એમ જિનદેવો કહે છે. તે ૨૪૫ /
(શ્રી સમયસાર ગાથા-૩૯૫) फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेति।। ३९६ ।। રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદો-જિન કહે... ૩૯૬ાા
સ્પર્શ જ્ઞાન નથી કારણ કે સ્પર્શ કંઈ જાણતો નથી માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે એમ જિનદેવો કહે છે. આ ૨૪૬ IT
(શ્રી સમયસાર ગાથા. ૩૯૬) कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंच। तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति।। ३९७।। રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું-જિન કહે. ૩૯૭
કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે-એમ જિનદેવો કહે છે. ૨૪૭ના
(શ્રી સમયસાર ગાથા-૩૯૭) धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेति।।३९८ ।।
* ઇન્દ્રિયજ્ઞાનના(શેયના) લક્ષ ઇન્દ્રિય(શેય) પ્રગટે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com