SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી वण्णो णाणं ण हवदि जम्हा वण्णो याद किंचि । तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ।। ३९३ ।। રે ! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો-જિન કહે. ।। ૩૯૩।। વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૪૩।। (શ્રી સમયસાર ગાથા-૩૯૩) गंधो णाणां ण हवदि जम्हा गंधो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ।। ३९४ ।। રે ! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણ છે જ્ઞાન જુદું, ગંધ જુદી-જિન કહે. ।। ૩૯૪।। ગંધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાંઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૪૪।। (સમયસાર ગાથા ૩૯૪) ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ।। ३९५ ।। રે! ૨સ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, ૨સ જુદો-જિનવર કહે. ।। ૩૯૫ ।। * ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy