________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૧ર सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि। तम्हा अण्णां णाणं अण्णं सत्थं जिणा बेंति।। ३९०।। રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું-જિન કહે.... ૩૯૦ના
શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી –જડ છે. ) માટે જ્ઞાન અન્ય છે, શાસ્ત્ર અન્ય છે–એમ જિનદેવો કહે છે. ૨૪Oા
(શ્રી સમયસાર, ગાથા-૩૯૦) सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं सद्वं जिणा बेंति।। ३९१ ।। રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો-જિન કહે.૩૯૧ાા
શબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે-એમ જિનદેવો કહે છે.) ૨૪૧ાા
(શ્રી સમયસાર, ગાથા-૩૯૧) रुवं णाणं ण हवदि जम्हा रुवं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं रुवं जिणा बेंति।। ३९२।। રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું-જિન કહે... ૩૯૨ના
રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે-એમ જિનદેવો કહે છે. // ૨૪૨TI
(શ્રી સમયસાર, ગાથા-૩૯૨)
* શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com