________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेच। णय एदि विणिग्गहिदुं सोदविसयमागदं सदं ।। ३७५।। શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, કર્ણગોચર શબ્દને; ૩૭૫ના
અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલાં શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી. ર૩૬ /
(શ્રી સમયસાર, શ્રી કુંદકુંદાચાર્ય, ગાથા-૩૭૫ ) असुहं सुहं व रुवं ण तं भणदि पेच्छ मं ति सो चेच। ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं रुवं।। ३७६।। असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव। ण य एदि विज्गिहिदुं घाणविसयमागदं गंधं ।। ३७७।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव। ण य णदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं।। ३७८ ।। શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, ચક્ષુગોચર રૂપને;ા ૩૭૬ શુભ કે અશુભ જે ગંઘ તે “તું સૂંઘ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને. ૩૭૭ના શુભ કે અશુભ રસ જે તે “તું ચાખ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે !ા ૩૭૮ાા
* જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો શ્રેય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com