________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૦૬ શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈપણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ, ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી. /૨૨૮ાા (શ્રી સમયસારજી ગાથા-૩પ૬ થી ૩૬૫ ના ભાવાર્થમાંથી પં. શ્રી
જયચંદજી છાબડા.) જો ઉપચરિત સ્વભાવ સ્વભાવસે હી હોતા હૈ ઉસકો સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ કહતે હૈ જૈસે-સિદ્ધ જીવોકે પરજ્ઞતા ઔર પરદર્શકત્વસ્વભાવ. કયોંકિ નિશ્ચયનયસે આત્મા (મુક્તાત્મા) અપની આત્માકા હી જ્ઞાતાદ્રષ્ટા માના ગયા હૈ પરપદાર્થોના જ્ઞાતાદષ્ટા નહીં. ઈસલિયે આત્મા જો પરદ્રવ્યોના જ્ઞાતાદષ્ટા કહા જાતા હૈ વહુ ઉપચારસે હી કહા જાતા હૈં, વાસ્તવમેં નહીં. ર૨૯T
(શ્રી દેવસેનાચાર્યકૃત, આલાપપદ્ધતિ, પાનું-૯૯) ઉપચરિત એકાંત પક્ષમેં ભી નિયમિત પક્ષ હોને સે આત્માને આત્મજ્ઞાન સંભવ નહીં હોતી હૈ.
ભાવાર્થ- યદિ ઉપચરિત સ્વભાવસે આત્મા સર્વથા પરપદાર્થોના હી જ્ઞાતાદા હૈ, આત્માકા નહીં ઐસા ઉપચરિત એકાંત પક્ષ માના જાયેગા તો નિયમિત પક્ષ હોને કે કારણ, આત્મામેં જો
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે પરને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com