________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૦૪ શુદ્ધજીવમાં શુદ્ધજીવને નિરંતર અનુભવગોચર કરતું થયું. કેવો છે આત્મા? સર્વકાળ એકરૂપ જે ચેતના તે જ છે સ્વરૂપ જેનું, એવો છે. II ૨૨૨TI
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૨૭૬ માંથી) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીતે કહે છે. --નિરાવરણ કેવળજ્ઞાનનો સમૂહું જે આત્મદ્રવ્ય, તેની પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ર૨૩ાા
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૮૮માંથી) ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર જે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે, નાના પ્રકારના વિકલ્પો કરનારો જન?
જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટ થી ભ્રષ્ટ થાય છે. તે કારણ થી જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ નિર્વિકલ્પ થી નિર્વિકલ્પ અનુભવરૂપ કેમ પરિણમતો નથી? કેવો છે જન? નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? જેમાં પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુત્તિ વંદન ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યા છે, તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કેનિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com