________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૦૨
અનુભવ તેના નહીં છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધ થતો નથી. વળી શા કારણે ? શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે.।। ૨૧૬।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૨૨ )
સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા સૂક્ષ્મકાળમાત્ર પણ શુદ્ધનય અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય ? બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને પરિણમાવે છે.।। ૨૧૭।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૨૩ માંથી )
66
,,
વળી કેવી છે ? “ નિખરસપ્રાભાર” (નિષ્નસ) ચેતનગુણનો સમૂહ છે. વળી કેવી છે? पररुपतः व्यावृत्त ( પરરુપત્ત: ) શેયાકા૨ પરિણમનથી (વ્યાવૃત્ત) ૫૨ાંગ્યુખ છે. ભાવાર્થ આમ છે કે–સકળ જ્ઞેયવસ્તુને જાણે છે, તદ્દરૂપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે.।। ૨૧૮।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૨૫માંથી )
દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યક્ત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને જેટલા પદ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ-જ્ઞેયરૂપ છે તે સમસ્ત પદ્રવ્યનો સર્વ પ્રકારે ત્યાગ-એવી બે શક્તિઓ અવશ્ય હોય છે-સર્વથા હોય છે.।। ૨૧૯ ।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૩૬માંથી ) ભાવાર્થ આમ છે કે જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્ય વસ્તુને બાળતો થકો દાઘના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com