________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૯૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
પ્રકારકે વિકલ્પોકો ધારણ કરનેવાલી હૈ ઐસી વહુ બુદ્ધિ ઉત્તમબુદ્ધિ નહીં, કિંતુ કુલટા સ્ત્રી કે સમાન નિકૃષ્ટ હૈ. ।। ૧૮૭।।
(શ્રી પદ્મનંદી પંચવિંશતિકા, સદ્દબોધ ચંદ્રોદય અધિકાર, ગાથા-૩૮ નો અર્થ )
જિસ પ્રકાર અપને ઘરસે નિકલકર બાહ્ય વનોમેં ભ્રમણ કરનેવાલી ઔર અનેક પ્રકા૨કે સંકલ્પ, વિકલ્પ કો ધારણ કરનેવાલી સ્ત્રી કુલટા સમજી જાતી હૈ ઓર નિકૃષ્ટ સમજી જાતી હૈ. ઉસી પ્રકાર જો બુદ્ધિ અપને ચૈતન્યરૂપી મંદિરસે નિકલકર બાહ્ય શાસ્ત્રોમેં વિહાર કરનેવાલી હૈ ઔર અનેક વિકલ્પોકો ધારણ કરનેવાલી હૈ અર્થાત્ સ્થિર નહીં હૈ ઐસી બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ નહીં સમજી જાતી ઈસલીયે અપની આત્માકે હિતકે અભિલાષિયોંકો ચાહીએ કિ વે અપને આત્માકે સ્વરૂપસે ભિન્ન પદાર્થોનેં અપની બુદ્ધિકો ભ્રમણ ન કરને દેવે ઔર સ્થિર ૨ખે. ઉસી સમય ઉનકી બુદ્ધિ ઉત્તમ હો શકતી હૈ. ।। ૧૮૮।।
(શ્રી પદ્મનંદી પંચવિંશશિત, ગાથા-૩૮ નો ભાવાર્થ )
પરંતુ ( માત્ર ) પુદ્દગલ પરિણામના જ્ઞાનને ( આત્માના ) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા ( કર્મ, નોકર્મથી ) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.।। ૧૮૯ ।। (શ્રી સમયસારજી ગાથા-૭૫ ની ટીકામાંથી )
બહિરાત્મા ઇન્દ્રિય-હારોથી બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત હોવાથી, આત્મજ્ઞાનથી પરાંમુખ–વંચિત હોય છે; તેથી તે પોતાના શરીરને મિથ્યા અભિપ્રાયપૂર્વક આત્મારૂપે સમજે છે.।। ૧૯૦।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭ નો અર્થ, પૂજ્યપાદસ્વામી )
* ઇન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com