________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૯૨ શુદ્ધસ્વરૂપમાં અવિચલિત ચૈતન્ય પરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છે - જ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને ચારિત્રમોનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવા અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદ્અનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (–તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને) મોહી, રાગી અને હૃષી નહીં થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્કપપણે લીન કરે છે, ત્યારે તે યોગીને-કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મન-કાયાને ભાવતો નથી અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી તેને-સકળ શુભાશુભકર્મરૂપ ઈધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિ સમાન એવું પરમ પુરુષાર્થ સિદ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે છે. ૧૮પ
| (શ્રી પંચાસ્તિકાય ગાથા-૧૪૬ ની ટીકા) પ્રશ્ન:- પાનંદી પંચવિંશતિમાં એમ કહ્યું છે કે-જે બુદ્ધિ આત્મસ્વરૂપમાંથી નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે?
ઉત્તર- એ સત્ય કહ્યું છે, કારણ કે બુદ્ધિ તો આત્માની છે, તે તેને છોડી પરદ્રવ્ય-શાસ્ત્રોમાં અનુરાગિણી થઈ, તેથી તેને વ્યભિચારિણી જ કહીએ છીએ./ ૧૮૬ IT (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર, નિશ્ચયાભાસી પ્રકરણ,
પાના નં-૨૦૭, ૫. શ્રી ટોડરમલજી ) જો બુદ્ધિ અને ચૈતન્યરૂપી જો કુલગૃહ ઉસસે નિકલી હુઈ હૈ અત એવ જ બાહ્યશાસ્ત્રરૂપી વનમેં વિહાર કરનેવાલી હૈ. ઔર અનેક
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઈન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com