________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
છદ્મસ્થોનાં ઉપયોગાત્મક જ્ઞાનમાં જ યોગસંક્રાંતિના કારણથી જ્ઞાનના વિપરિણમનરૂપ વિકલ્પ થાય છે પણ લધ્યાત્મક જ્ઞાનમાં નહીં, તેથી સ્વાનુભૂતિની ( જ્ઞાનચેતનાની) લબ્ધિ, ઉપયોગાત્મક ના હોવાથી નિર્વિકલ્પ છે. IT ૧૬૮
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૮૫૫ ભાવાર્થ) અન્વયાર્થ:- વાસ્તવમાં સ્વયં જ્ઞાનચેતનારૂપ જે શુદ્ધ સ્વકીય (પોતાના) આત્માનો ઉપયોગ છે તે સંક્રાંત્યાત્મક ન હોવાથી નિર્વિકલ્પરૂપ જ છે.
ભાવાર્થ- જે સમયે જ્ઞાનચેતનારૂપ શુદ્ધ આત્મોપયોગ થાય છે તે સમયે ઉપયોગમાં, અર્થથી અર્થાતરગતિ થતી નથી તેથી તેટલા સમય સુધી તે ઉપયોગ પણ નિર્વિકલ્પ જ છે. તે ૧૬૯ મા
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા-૮૫૬) અન્વયાર્થ:- જ્ઞાનોપયોગના સ્વભાવનો મહિમા જ કોઈ એવો છે કે તે (જ્ઞાનોપયોગ) પ્રદીપની માફક સ્વ, તથા પર બન્નેના આકારનો એકસાથે પ્રકાશક છે.! ૧૭OTI
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા-૮૫૮) ઐસા જ્ઞાયક પુરુષ તો પ્રત્યક્ષ સાક્ષાત્ વિદ્યમાન દીસે હૈ અર યહ જહાં તહાં જ્ઞાનકા પ્રકાશ મૌને (મને) દીસે હૈ, શરીરનૂ દીસતા નાહીં. મેં એક જ્ઞાન હી કા સ્વચ્છ નિર્મળ પિંડ બન્યા હૂં.// ૧૭૧ !
(શ્રી જ્ઞાનાનંદ શ્રાવકાચાર, બ્ર. રાયમલજી કૃત, મોક્ષ અધિકાર અન્વયાર્થ:- જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com