________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૮૦ વળી કેવી છે આત્મજ્યોતિ? “નિયમાન” ચેતના લક્ષણથી જણાય છે. તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષ “૩યોતમાન” પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધવસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યકત્વ છે. આ ૧૫૮ (શ્રી સમયસાર કળશટીકા-શ્લોક-૮ ટીકામાંથી પાંડે રાજમલજી)
વળી કેવો હોવાથી શુદ્ધ છે? “સર્વભાવાંતરધ્વસિસ્વભાવવત” (સર્વ) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ અથવા શેયરૂપ પર દ્રવ્ય એવા જે (ભાવાંતર) ઉપાધિરૂપ વિભાવભાવ તેમનું (ધ્વસિ) મેટનશીલ (મટાડવાના સ્વભાવ વાળું) છે. નિજસ્વરૂપ જેનું, એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. ૧૫૯ (શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૧૮ ની ટીકામાંથી, પાડે
રાજમલજી ) કોઈ પ્રશ્ન કરે છે કે જેઓ અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય છે? ઉત્તર-આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે. તે જ કહે છે-તે જ જીવો નિરંતરપણે અરીસાની પેઠે રાગ દ્વેષ રહિત છે. શાનાથી નિર્વિકાર છે? “પ્રતિરુનેન નિમન અનંત ભાવ સ્વભાવે.” (પ્રતિરુનેન) પ્રતિબિંબરૂપે (નિયમન) ગર્ભિત જે (અનંતભાવ) સકળ દ્રવ્યોના (સ્વા.) ગુણ પર્યાયો, તેમનાથી નિર્વિકાર છે. ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદીત થાય છે તેમના ભાવ અર્થાત્ ગુણપર્યાયો, તેમનાથી નિર્વિકારરૂપ અનુભવ છે. ૧૬Oા
(શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૨૧ ટીકામાંથી)
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com