________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અન્વયાર્થ:- જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તે બોલતો હોવા છતાં બોલતો નથી, ચાલતો હોવા છતાં ચાલતો નથી અને દેખતો હોવા છતાં દેખતો નથી.
(૧) ટીકા-જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે-અર્થાત્ જેણે આત્મસ્વરૂપને દૃઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે તેવો યોગી સંસ્કાર વશયા બીજાના ઉપરોધથી બોલતો હોવા છતાં..... તે બોલતો જ નથી..... કારણકે તેને બોલવા તરફ અભિમુખપણાનો અભાવ છે..... સિદ્ધપ્રતિમાદિકને દેખતો હોવા છતાં દેખતો જ નથી, એ જ એનો અર્થ છે.।। ૧૪૬।।
(શ્રી ઈષ્ટોપદેશ ગાથા-૪૧ અન્વયાર્થ, ટીકામાંથી )
જેમ જેમ સુલભ (સહજ પ્રાપ્ત ) ઇન્દ્રિય-વિષયો પણ રૂચતા નથી તેમ તેમ સ્વાત્મ-સંવેદનમાં ઉત્તમ નિજાત્મતત્ત્વ આવતું જાય છે.।। ૧૪૭।। (શ્રી ઈષ્ટોપદેશ ગાથા-૩૮ નો અન્વયાર્થ )
વ્યવહારનયથી વળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી વળજ્ઞાની આત્માને (પોતાને ) જાણે છે અને દેખે છે.।। ૧૪૮।। (શ્રી નિયમસારજી, શ્રી કુંદકુંદાચાર્ય, ગાથા-૧૫૯ )
અહીં જ્ઞાનીને સ્વ-૫ર સ્વરૂપનું પ્રકાશકપણું કચિત્ કહ્યું છે.
2
‘પરાશ્રિતો વ્યવહાર ( વ્યવહાર પરાશ્રિત છે ) ' એવું ( શાસ્ત્રનું ) વચન હોવાથી, વ્યવહારનયથી તે ભગવાન પરમેશ્વર પરમભટ્ટા૨ક આત્મગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોના નાશ વડે પ્રાસ સકળ-વિમળ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે ત્રિલોકવર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણપર્યાયોને
'
* જ્ઞાની એમ માને છે કે - હું સ્પર્શઇન્દ્રિયથી સ્પર્શ કરતો નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com