________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૭૨ દૂસરી બાત યહ હૈ, કિ ઇન્દ્રિય વગૈરઠુ અસ્વસંવેદી (અપનેકો ન જાનનેવાલે ) હોનેસે પદાર્થોકા ભી જ્ઞાન નહીં કરા સકતે હૈ. જો સ્વયં અપના પ્રકાશ નહીં કર સકતા હૈ વહ દૂસરેકા ભી પ્રકાશ નહીં કરા સકતા હૈ. ઘટકી તરહ કિંતુ જ્ઞાન દીપક આદિકી તરહ અપના તથા અન્ય પદાર્થોકા પ્રકાશક હૈ, યહ અનુભવસે સિદ્ધ હૈ. અતઃ યહુ સિદ્ધ હુઆ કિ ઇન્દ્રિય વગૈરહ પદાર્થોક જ્ઞાન કરાનેમેં સાધકતમ ન હોનેકે કારણ કરણ (સાધન ) નહીં હૈ. (ઇન્દ્રિયોં અસ્વસંવેદી હોનેસે પદાર્થકો જાનનેમેં સાધકતમ નહીં હૈ કયોંકિ જો અપનેકો જાનનેમેં અસમર્થ હૈ વહ પરકો ભી નહીં જાન સકતા હૈ.)।। ૧૪૦।।
(શ્રી ન્યાય દીપિકા-પાનું ૧૪૭–૧૪૮ )
ઇન્દ્રિય-વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય, આત્મામાં સ્થિત આત્માને, જ્ઞાની નિજથી ધ્યાય.।।૨૨।। અન્વયાર્થ:- ( ભાવ ) મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોના સમૂહને વશ કરી આત્મવાન પુરુષે પોતાનામાં (આત્મામાં ) સ્થિત આત્માને આત્મા દ્વારા જ ધ્યાવવો જોઈએ.।। ૧૪૧||
(શ્રી ઇષ્ટોપદેશ, શ્રી પૂજ્યપાદસ્વામી, ગાથા-૨૨ અર્થ) ધ્યાવવો જોઈએ-ભાવવો જોઈએ કોણે ?
આત્મવાન ( પુરુષે ) અર્થાત્ જેણે ઇન્દ્રિયો અને મનને ગોપવેલ છે (સંયમમાં રાખેલ છે) અથવા જેણે ઇન્દ્રિયો અને મનની સ્વૈરાચારરૂપ ( સ્વચ્છંદ ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને ( ધ્યાવવો )? આત્માને... શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ) ધ્યાવવો જોઈએ ), કારણ
* જ્ઞાની એમ માને છે કે - હું કાનથી સાંભળતો નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com