________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને અર્થાત્ પોતાને દર્શનમાત્રભાવરૂપે તેમજ જ્ઞાનમાત્રભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે અનુભવવો.). ૧૩૮ાા
(શ્રી સમયસાર ગાથા. ૨૯૮, ૨૯૯ ટીકા) કઈ અપેક્ષાએ જીવનું સામાન્ય લક્ષણ કહ્યું છે? “વવIRT” વ્યવહારથી-વ્યવહારનયની અપેક્ષાએ કહ્યું છે. અહીં કેવળજ્ઞાન-દર્શન પ્રત્યે “શુદ્ધસદ્દભૂત” શબ્દથી વાચ્ય “અનુપચરિત સદ્દભૂત” વ્યવહાર છે, છમસ્થના અપૂર્ણ જ્ઞાન-દર્શનની અપેક્ષાએ “અશુદ્ધ સભૂત” શબ્દથી વાચ્ય “ઉપચરિત સદભૂત” વ્યવહાર છે. અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ-એ ત્રણે જ્ઞાનને વિષે “ ઉપચરિત અસભૂત વ્યવહાર છે.
શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ અખંડ કેવળજ્ઞાન અને કેવળદર્શન (ગુણો)-એ બે જીવનું લક્ષણ છે..! ૧૩૯ાા
(શ્રી બૃહદ્રવ્યસંગ્રહ ગાથા-૬ ની ટીકામાંથી) પ્રમિતિ પ્રમાણકા ફલ (કાર્ય) હૈ” ઈસમેં કિસી ભી (વાદી યા પ્રતિવાદી) વ્યક્તિકો વિવાદ નહીં હૈ—સભી કો માન્ય હૈ. ઔર વહુ પ્રમિતિ અજ્ઞાનનિવૃતિ સ્વરૂપ હૈ. અતઃ ઉસકી ઉત્પત્તિમે જ કરણ હો ઉસે અજ્ઞાન વિરોધી હોના ચાહિયે. કિંતુ ઇન્દ્રિયાદિક અજ્ઞાનકે વિરોધી નહીં હૈ કયકિ અચેતન (જડ) હૈ. અતઃ અજ્ઞાન વિરોધી ચેતનધર્મ-જ્ઞાનકો હી કરણ માનના યુક્ત હૈ. લોકમેં ભી અંધકારકો દૂર કરને કે લિયે ઉસસે વિરુદ્ધ પ્રકાશકો હી ખોજા જાતા હૈ, ઘટાદિક કો નહીં. કયોંકિ ઘટાદિક અંધકારકે વિરોધી નહીં હૈ. અંધકારને સાથ ભી વે રહતે હૈ ઔર ઈસલિયે ઉનસે અંધકારકી નિવૃત્તિ નહીં હોતી. વહુ તો પ્રકાશસે હી હોતી હૈ.
* જ્ઞાની એમ માને છે કે – હું આંખથી રૂપ ને દેખતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com