SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૫) : ચિદ્ર વિલાસ ૧[ એક સના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે ભેદ કરવા; એક વસ્તુના કર્તા-કર્મ-ક્રિયા વડે ભેદ કરવા]; એક જીવ વસ્તુના બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા (એવા ભેદ કરવા); * એક દ્રવ્ય સમૂહના અસંખ્યાત કે અનંત પ્રદેશો વડે ભેદ કરવા, [ એક દ્રવ્યના અનંત ગુણો વડે ભેદ કરવા; એક ગુણના અનંત શક્તિ વડે ભેદ કરવા]. એક દ્રવ્યના, એક પર્યાયના અનંત પરિણામ વડે ભેદ કરવા, એક દ્રવ્ય-એકવસ્તુ-ના અસ્તિ-વિધિ વડે અને અવિધિ-નાસ્તિ વડ (ભેદ) કરવા; એક વસ્તુના દ્રવ્ય, સત્ત્વ, (xપદાર્થ, ગુણી,) પર્યાયી; અન્વયી, અર્થ, નિત્ય-એવા નામ ભેદ કરવા એક જીવના આત્મા, પરમાત્મા, જ્ઞાન, સમ્યકત્વી, ચારિત્રી, સુખી, વીર્યવાન, દર્શની, ચિદાનંદ, ચૈતન્ય, સિદ્ધ, ચિત, દર્શન-જ્ઞાન-ચારિત્ર, કવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સુખી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વડ (નામ) ભેદ કરવા જ્ઞાન, બોધ, જ્ઞપ્તિ-એવા (જ્ઞાનના) નામભેદ કરવા; સમ્યકત્વ, આસ્તિકય, શ્રદ્ધાન, નિયત્ પ્રતીતિ, યત્ તત્ (જે છે તે), એતત્ (આ) (-એવા સમ્યકત્વના નામભેદ કરવા ); ચારિત્ર, આચરણ, (સ્થિર), વિશ્રામ, સમાધિ, સંયમ, સમય, એકાંતમગ્ન, સ્થગિત, અનુભવન, પ્રવર્તન-(એવા ચારિત્રના ૧. આ વાક્યો ચિઢિલાસમાં નથી, આત્માવલોકનમાં છેપૃ. ૨૩. *. આ વાકય હિંદી ચિદ્વિલાસમાં બે વાર છે. ૪ આત્માવલોકન. પૃ. ૨૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy