________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૬ :
ચિદ્ર વિલાસ
(૯) અન્વય દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે. (૧૦) ૫૨મભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી મૂર્તિક જડસ્વભાવી પુદ્ગલ છે.
એ પ્રમાણે સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો લાગુ
પડે છે.
[ અહીં દ્રવ્યાર્થિકનયના દશ ભેદ કહ્યા છે, પર્યાયાર્થિક- નયના છ ભેદ છે તે આગળ કહેશે. ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com