________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૪ :
ચિદ્ર વિલાસ દ્રવ્ય નૈગમના બે ભેદ છે(૧) શુદ્ધ દ્રવ્ય નૈગમ, (૨) અશુદ્ધ દ્રવ્ય નૈગમ. પર્યાય નૈગમના ત્રણ ભેદ છે
(૧) અર્થપર્યાય નૈગમ, (૨) વ્યંજનપર્યાય નૈગમ, (૩) અર્થવ્યંજનપર્યાય નૈગમ.
અર્થપર્યાય નૈગમના ત્રણ ભેદ છે
(૧) જ્ઞાન–અર્થપર્યાય નૈગમ, (૨) શેય-અર્થપર્યાય નૈગમ, (૩) જ્ઞાનશેય-અર્થપર્યાય નૈગમ.
વ્યંજનપર્યાય નૈગમના છ ભેદ છે –
(૧) શબ્દવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢવ્યંજન પર્યાયનૈગમ, (૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૪) શબ્દ સમભિરૂઢવ્યંજનપર્યાયનૈગમ, (૫) શબ્દએવભૂતવ્યંજન પર્યાયનૈગમ, (૬) સમભિરૂઢએવંભૂતવ્યંજનપર્યાયનૈગમ.
અર્થવ્યંજનપર્યાયનૈગમના ત્રણ પ્રકાર છે.
(૧) શબ્દ-અર્થવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢઅર્થવ્યંજનપર્યાયનૈગમ, (૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ.
(એ પ્રમાણે પર્યાયર્નગમના ભેદો જાણવા) (શુદ્ધ દ્રવ્ય નૈગમનય તેમજ અશુદ્ધ દ્રવ્યનૈગમનયના ચાર ચાર ભેદ છે- )
(૧) શુદ્ધદ્રવ્યઋજાસૂત્ર. (૨) શુદ્ધદ્રવ્યશબ્દ, (૩) શુદ્ધદ્રવ્યસમભિરૂઢ, (૪) શુદ્ધદ્રવ્ય એવંભૂત.
(૧) અશુદ્ધદ્રવ્યઋજુસૂત્ર, (૨) અશુદ્ધદ્રવ્યશબ્દ (૩) અશુદ્ધદ્રવ્યસમભિરૂઢ, (૪) અશુદ્ધદ્રવ્યએવંભૂત.
-એ પ્રમાણે દ્રવ્ય નૈગમના આઠ ભેદો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com